સામંથા તેની ફિટનેસને લઈને ખુબ જાગૃત છે સામંથ સાઉથની ટોપ અભિનેત્રીઓમાંની એક છે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે સાઉથ બાદ બોલિવૂડમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે સામંથા અભિનેત્રીની દરેક અદા ફેન્સને પસંદ આવે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સામંથા પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે ઈન્સ્ટાગ્રામ પર સામંથાના 23 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે સામંથાના લગ્ન નાગાર્જુનના પુત્ર સાથે થયા હતા જો કે નાગા ચેતન્ય અને સામંથાએ છૂટાછેડા લઈ લીધા છે