અનન્યા પાંડેએ નવા વર્ષની પ્રથમ તસવીરો શેર કરી છે ફોટામાં જોવા મળ્યો અભિનેત્રીનો નવો લૂક ફોટો શેર કરતાં લખ્યું, 'નવું વર્ષ, નવો દેખાવ' આ લુકમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અનન્યા પાંડેએ હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે અનન્યાએ આ ડ્રેસ સાથે લોન્ગ બૂટ સાથે પોતાનો લુક પૂરો કર્યો. હાલમાં જ અનન્યાની નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ડીપ નેક, બેકલેસ ડ્રેસમાં અનન્યા પાંડેનો કૂલ લુક અનન્યા પાંડેનો મેકઓવર જોઈને ચાહકો દંગ રહી ગયા અભિનેત્રીએ ટૂંકા ગાળામાં જ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.