તૃપ્તિ ડિમરી 'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે


તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ જાંબલી સાડીમાં પોતાનું સુંદર ફિગર ફ્લોન્ટ કર્યું હતું


આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ


ડિમરી તેની તાજેતરની રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'થી ચર્ચામાં છે


અભિનેત્રીની આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી


આ તસવીરો જોયા બાદ ઘણા ચાહકોએ તેને 'પરમ સુંદરી' તરીકે ટેગ કરી


પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે


અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે


(All Photos-Instagram)