સોશિયલ મીડિયા સેંસેશન અંજલિ અરોરા તેના વીડિયોને લઈ ચર્ચામાં રહે છે.

કચ્ચા બાદામ ગીત પર રીલ બનાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થયેલી અંજલિ અવાર નવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે.

થોડા સમયે પહેલા વાયરલ થયેલા એમએમએસના કારણે સમાચારમાં હતી

તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનો નવો વીડિયો શેર કર્યો છે

જેમાં તે પોતાનું ટ્રાન્સફોર્મેશન બતાવી રહી છે

તેના આ વીડિયો બાદ યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે

વીડિયોમાં અંજલિએ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે

સોશિયલ મીડિયા પર અંજલિના લાખો ફોલોઅર્સ છે

અંજલિ ફેંસ સાથે જોડાયેલા રહેવા તસવીરો શેર કરતી રહે છે.

અંજલિ ફેંસ સાથે જોડાયેલા રહેવા તસવીરો શેર કરતી રહે છે.