હિના ખાને એકથી એક ચઢીયાતા પોઝ આપ્યા છે

ઓરેંજ ડ્રેસે હિનાની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવ્યા છે

પોતાની કાતિલ અદાઓથી હિના ખાન કહેર વર્તાવે છે

હિના ખાન ટીવીની જાણીતી અભિનેત્રીઓ પૈકીની એક છે

તેને યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી પ્રસિદ્ધી મળી હતી

પોતાની પ્રથમ સિરિયલથી જ તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું

આ સીરિયલમાં તેણે અક્ષરાનો રોલ કર્યો હતો

ઘર ઘરમાં આજે પણ અક્ષરના નામથી તે ફેમસ છે

બિગ બોસ 11માં હિનાના અલગ અવતારે સૌને હેરાન કરી દીધા હતા

છેલ્લા થોડા સમયથી હિના ખાનનો લુક ઘણો બદલાઈ ચુક્યો છે