નિધિ ભાનુશાલી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુની ભૂમિકા માટે જાણીતી છે

નિધિ ભાનુશાલી આ શોની ત્રીજી સોનુ હતી

હવે ભલે તે આ શોનો ભાગ નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ વધારે છે

નિધિ ભાનુશાળીને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે

નિધિ ભાનુશાળીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે

જેની તસવીરો તે શેર કરતી રહે છે

નિધિ ભાનુશાળીએ બિકીની અને શોર્ટ્સમાં સર્ફિંગ કરતી તસવીર શેર કરી છે

શો છોડ્યા બાદ નિધિ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના 9 લાખથી વધુ ફોલોઅર્સ છે

All Photo Credit: Instagram