ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

સુરભીએ યલો કલરની સાડી પહેરેલ ફોટો શેર કર્યો છે.

સુરભીએ તેની કારકિર્દીની શરૂઆત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી કરી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુરભીએ સ્વીટીની ભૂમિકા ભજવી હતી.

‘કુબુલ હૈ’માં સુરભીએ હયાનો રોલ કર્યો હતો.

સુરભી ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી છે.

સુરભીને સૌથી વધુ લોકપ્રિયતા શો ઈશ્કબાઝથી મળી હતી.

આ શોમાં સુરભી અનિકાના રોલથી ફેમસ થઈ હતી.

આ પછી નાગીનમાં સુરભીના પાત્રના પણ ખૂબ વખાણ થયા હતા.

All Photo Credit: Instagram