તસવીરોમાં ટીના દત્તા એકદમ પારદર્શક કપડા પહેરેલી જોવા મળી રહી છે. ટીનાએ બ્લુ સ્કર્ટ અને ટોપ પહેર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં ટીના દત્તાએ કેપ્શનમાં લખ્યું હતું કે બીટ ધ મન્ડે બ્લૂઝ. ટીના દત્તા આ પહેલા પણ પોતાના એક ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તે ફોટોશૂટમાં ટીના બંધ લાઈટમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી. ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ આવી તસવીરો શેર કરે છે ટીના દત્તાને સૌથી વધુ ઓળખ સીરિયલ ‘ઉતરન’માં ઈચ્છાનું પાત્ર ભજવીને મળી હતી.