સૌમ્યા ટંડને ‘ભાબી જી ઘર પર હૈ’થી લોકપ્રિયતા હાંસલ કરી છે સૌમ્યા ટંડને આ સીરિયલમાં ગોરી મૈમની ભૂમિકા ભજવી હતી હાલમાં સૌમ્યા ટંડન ટીવીથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ટીવીથી દૂર રહીને પણ સૌમ્યા ટંડને ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરી છે. હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તે પોલ્કા ડોટ ઓલિવ ગ્રીન શોર્ટ ડ્રેસમા જોવા મળી રહી છે. સૌમ્યા ટંડન સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ રહે છે નાના પડદા સિવાય સૌમ્યા ટંડને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. All Photo Credit: Instagram