ગુડ્ડુન તુમસે ન હો પાયેગા થી કનિકા માને કર્યુ ટીવી ડેબ્યૂ ટીવી પર કનિકાએ સૌથી નાની વયની સાસુનું પાત્ર ભજવ્યું છે કનિકા માનને સોફ્ય ટોય્ઝ ખૂબ પસંદ છે કનિકા ટીવી એક્ટ્રેસ હોવાની સાથે મોડલ પણ છે. એક્ટિંગની સાથે કનિકાએ માસ્ટરનો અભ્યાસ કરી રહી છે. પ્રથમ વખત કનિકાએ તેની કોલેજમાં રેમ્પ વોક કર્યુ હતું. 2015માં કનિકાએ મિસ ઈન્ડિયા એલિટ મિસ કોન્ટિનેંટલનો ખિતાબ જીત્યો હતો. કનિકા માનનો જન્મ 7 ઓક્ટોબર, 1993ના રોજ થયો છે. કનિકા રૂહાનિયત વેબ સીરિઝને લઈ ચર્ચામાં છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ