નાભિમાં તેલ નાંખવુ ફાયદાકારક માનવામાં આવે છે

નાભિમાં તેલ નાંખવાથી પેટ દર્દમાં રાહત મળે છે

આદુ અને સરસવનું તેલ મિક્સ કરીને નાભિમાં લગાવો

તેનાથી પેટ દર્દ અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી

નાભિની ગંદકીને સાફ કરવા માટે તેમાં તેલ નાંખવું જોઈએ

શરીરને બેલેન્સ રાખવા માટે તેલ નાંખવામાં આવે છે

નાભિમાં તેલ નાંખવાથી ત્વચા નિખરે છે

નાભિમાં તેલ નાંખવાથી જડબાના દર્દમાં રાહત મળી શકે છે

તેનાથી દિમાગ શાંત રહે છે

કમર દર્દમાંથી છુટકારો મેળવવા માટે ઓલિવ ઓયલ નાભિમાં નાંખો