શું ડાયાબિટીસના દર્દીએ કિસમિસ ખાવા જોઇએ? કિસમિસ એક સૂકું ફળ છે. જે દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. તે વજન ઘટાડવામાં કારગર છે કિસમિસ પાચનક્રિયામાં પણ મદદરૂપ છે. કિસમિસ ગ્લાયસેમિક કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબિટિસના દર્દીએ કિસમિસનું પાણી પીવું જોઇએ તે ખૂબ જ ફાયદાકારક રહે છે આખી રાત કિસમિસને પલાળી રાખો આ પાણીને ઉકાળી લો અને નવશેકુ થવા દો નવશેકા પાણીનું સેવન કરવું ફાયદાકારક નવશેકા પાણીનું સેવન કરવું ફાયદાકારક