આશ્રમ 3 એક્ટ્રેસ Tridha Choudhuryએ હૉટ લૂકથી ઇન્ટરનેટનો પારો વધાર્યો હાલમાં ત્રિધા ચૌધરીની બિકીની તસવીરોએ ધમાલ મચાવી છે આશ્રમમાં સાડીમાં દેખાનારી ત્રિધા ચૌધરી રિયલ લાઇફમાં ગ્લમેરસ છે ત્રિધાને બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમમાં ખાસ ઓળખ મળી છે વેબ સીરીઝમાં બૉબીની સાથે ત્રિધાના ઇન્ટીમેટ સીને ખુબ તુલ પકડ્યુ હતુ ત્રિધા ચૌધરી બંગાળી, તામિલ ફિલ્મો ધમાલ મચાવી ચૂકી છે ત્રિધાએ 2016 માં સ્ટાર પ્લસના શૉ દહલીજથી ટીવીની દુનિયામાં પગ મુક્યો હતો ત્રિધાની બૉલ્ડ તસવીરોનો ફેન્સ પણ ખુબ ઇન્તજાર કરતા રહે છે ત્રિધાનો લૂક ફેન્સને ખુબ પસંદ આવે છે ઇન્સ્ટાગ્રામ પર ત્રિધાના ચાહનારાઓની સંખ્યા 2.3 મિલિયનની છે