નકારાત્મકતા લાવતી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઇએ


તૂટેલા વાસણને રાખવાથી દરિદ્રતા આવે છે


કાટ લાગેલી વસ્તુ પણ ઘરમાં ન રાખવી જોઇએ


અનઉપયોગી જૂના કપડાં નકારાત્મક અસર સર્જે છે.


જૂના કપડાં રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે


બંઘ ધડિયાળ રાખવાથી જીવનની પ્રગતિ અટકી જાય છે.


જૂના જૂતા ચપ્પલ રાખવાથી પ્રગતિમાં વિઘ્ન આવે છે.