સુહાના આ સમયે ધ આર્ચિઝની શૂટિંગ કરી રહી છે સુહાના આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે સેટ પરથી સુહાનાએ તસવીરો શેર કરી છે સુહાના આ તસવીરમાં સુંદર લાગી રહી છે સુહાનાએ બ્લેક ક્રોપ ટોપ અને જીન્સ પહેર્યું છે સુહાના દરેક લૂકમાં સુંદર લાગે છે બોલિવૂડમાં એન્ટ્રી પહેલા જ સુહાનાની મોટી ફેન ફોલોઈંગ છે સુહાના પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે આ લૂકમાં બહુ ગ્લેમરસ લાગી રહી છે સુહાના સુહાનાએ તાજેતરમાં પોતાનો બર્થ જે મનાવ્યો હતો (All Photos-Instagram)