વન ડે એશિયા કપમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 30 વિકેટ મુથૈયા મુરલીધરને લીધી છે

લિસ્ટમાં શ્રીલંકાનો પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા 29 વિકેટ સાથે બીજા ક્રમે છે

પૂર્વ શ્રીલંકન બોલર અજંથા મેંડિસે વન ડે એશિયા કપમાં 26 વિકેટ લીધી છે

પૂર્વ પાકિસ્તાની સ્પિનર સઇદ અજમલે વન ડે એશિયા કપમાં 25 વિકેટ લીધી છે

પૂર્વ શ્રીલંકન બોલર ચામિંડા વાસે વન ડે એશિયા કપમાં 23 વિકેટ લીધી છે

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે વન ડે એશિયા કપની 12 ઈનિંગમાં 22 વિકેટ ઝડપી છે

પૂર્વ શ્રીલંકન ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાએ વન ડે એશિયા કપની 21 ઈનિંગમાં 22 વિકેટ લીધી છે

બાંગ્લાદેશના અબ્દુર રઝાકે વન ડ એશિયા કપની 18 ઈનિંગમાં 22 વિકેટ લીધી છે

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે એશિયા કપની 14 ઈનિંગમાં 19 વિકેટ ઝડપી છે

બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકીબ અલ હસને વન ડે એશિયા કપની 13 ઈનિંગમાં 19 વિકેટ લીધી છે

Thanks for Reading. UP NEXT

શુભમન ગિલની બહેન સુંદરતમાં એક્ટ્રેસને આપે છે ટક્કર

View next story