ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો
ABP Asmita

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 438 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 181 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો.

ઈશાન કિશને 34 બોલમાં 52* રન બનાવ્યા હતા અને

ઈશાન કિશને 34 બોલમાં 52* રન બનાવ્યા હતા અને ભારત તરફથી સૌથી ઓછા બોલમાં ફિફ્ટી મારનારા ખેલાડીના લિસ્ટમાં સામેલ થયો

ABP Asmita
ABP Asmita
ABP Asmita

આગળની સ્લાઈડ્સમાં જાણો ભારત તરફથી સૌથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારના ખેલાડીઓ

28 બોલ, રિષભ પંત, વિ શ્રીલંકા, 2022

ABP Asmita

28 બોલ, રિષભ પંત, વિ શ્રીલંકા, 2022

30 બોલ, કપિલ દેવ, વિ પાકિસ્તાન, 1982

ABP Asmita

30 બોલ, કપિલ દેવ, વિ પાકિસ્તાન, 1982

31 બોલ શાર્દુલ ઠાકુર, વિ ઈંગ્લેન્ડ, 2021

ABP Asmita

31 બોલ શાર્દુલ ઠાકુર, વિ ઈંગ્લેન્ડ, 2021

32 બોલ, વિરેન્દ્ર સેહવાગ, વિ ઈંગ્લેન્ડ, 2008

ABP Asmita

32 બોલ, વિરેન્દ્ર સેહવાગ, વિ ઈંગ્લેન્ડ, 2008

34 બોલ, એમ એસ ધોની, વિ પાકિસ્તાન, 2006

ABP Asmita

34 બોલ, એમ એસ ધોની, વિ પાકિસ્તાન, 2006