ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ ઘણી સુંદર છે તેની બહેન તેના લુક્સને લઈ સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે ખુબસુરતી મામેલ શાહનીલ બોલિવૂડની અનેક એક્ટ્રેસને ટક્કર આપે છે પોતાના ભાઈની જેમ શાહનીઝ પણ ઘણી સ્ટાયલિશ છે તે ઈન્સ્ટાગ્રામ પર તેના લુક્સની તસવીરો શેર કરતી રહે છે શાહનીઝ ભલે ઈન્ડસ્ટ્રીથી દૂર હોય પરંતુ તેના ગ્લેમરસના કારણે ચર્ચામાં રહે છે તેના સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમીં 2.40 લાખથી વધુ ફોલોઅર્સ છે શાહનીઝ દરેક આઉટફિટમાં એકદમ શાનદાર દેખાય છે તે ઘણી વખત ભાઈ શુભમને ચિયર કરતી સ્ટેડિયમમાં જોવા મળે છે વેસ્ટર્ન હોય કે દેશી લુક, દરેક લુકમાં તે ફેંસની ધડકનો વધારી દે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ