રવિવારના દિવસે તુલસી માતાને પાણી આપવું જોઈએ કે નહી

Published by: gujarati.abplive.com

શાસ્ત્ર મુજબ, રવિવારના દિવસે તુલસીને પાણી આપવું નહીં

રવિવારના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે

રવિવારના દિવસે તુલસીને પાણી આપવાથી તેમણો ઉપવાસ તોડાઇ જાચ છે

જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે

રવિવારના દિવસે પાણી આપવાના બદલે તુલસી પાસે દીવો લગાવીને પૂજા કરવી જોઈએ

રવિવાર, એકાદશી, ચંદ્રગ્રહણ અને મંગળવારના દિવસે પણ તુલસીમાં જળ અર્પણ કરવું નહીં

તુલસી સામે 'ॐ સૂર્યાય નમ:' નો જાપ કરવો જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.