વાસ્તુ મુજબ, વૉશિંગ મશીન ક્યારે પણ દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું નહી

Published by: gujarati.abplive.com

આ દિશામાં મશિન મુકવાથી ખર્ચા વઢે છે

સાથે ઉત્તર દિશામાં પણ ક્યારે વૉશિંગ મશીન નહીં મૂકવું જોઇએ

એનાથી આર્થિક મુશ્કેલીઓ વઢે છે

વાસ્તૂના મુજબ આ દિશા છોડીને બાકી દિશામાં તમે વૉશિંગ મશીન મૂકી શકો છો

રસોઈ નજીક ક્યારેય વૉશિંગ મશીન ન રાખવી જોઇએ

ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને પૂર્વ દિશામાં મશીન મૂકવું જોઇએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.