14 મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાના અદભૂત લાભ



14 મુખી રૂદ્રાક્ષનો શનિ સાથે સંબંધ છે



તેથી આ રૂદ્રાક્ષને મહાશનિ કહેવાય છે



પિતરોની સદગતિ થાય છે



શનિ દોષથી મુક્તિ મળે છે



સાડાસાતીમાં શનિદેવની કૃપા વરશે છે



પનોતીમાં શનિદેવની કૃપા વરશે છે.



કષ્ટો રોગોથી મુક્તિ મળે છે



યશ કિર્તીમાં પણ વૃદ્ધિ થાય છે