ભાદરવા પૂર્ણિમામાં આ કામથી થશે સમસ્યાનો અંત



આ વર્ષે ભાદરવીપૂર્ણિમા 7 સપ્ટેમ્બર રવિવારે છે



પૂર્ણિમાના દિવસે દાન અચૂક કરવું



ભાદરવી પૂર્ણિમાએ અન્નદાન કરો



અન્નદાન મહાદાન કહેવાય છે



અન્નદાનથી ધનધાન્યની નહિ થાય કમી



પૂર્ણિમામાં ચાંદીના સિક્કાનું કરો દાન



ચાંદી શક્ય ન હોય તો કોડીનું કરો દાન



આ દાનથી ભૌતિક સંપદામાં થશે વધારો



પુર્ણિમાએ શંખનું કરો દાન



શંખના દાનથી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે
શંખના દાનથી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે