મંત્રજાપ કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન



હિન્દુ ધર્મમાં મંત્રજાપનું ખુબ જ મહત્વ છે



મંત્રજાપ સાથે માળા ફેરવવી ફળદાયી છે



નિયમનુસાર મંત્રજાપ કરવા ફાયદાકારક છે



જમણા હાથે અંગૂઠાથી ફેરવી શકાય છે



માળાને હૃદયની પાસે રાખીને કરો



નાભિની નીચે ક્યારેય માળા ન રાખશો



બીજી આંગણી અંગૂઠાથી માળા ફેરવો



તર્જનીથી ફેરવવવાથી ઉદાસીનતા દૂર થાય છે



અનિમિકાથી ફેરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે