ગણેશ ચતુર્થી પર ગૃહ પ્રવેશ કરવો યોગ્ય કે નહિ



ગણશ ચતુર્થી ગણેશજીનો જન્મ દિવસ છે



ગણેશ ચતુર્થી ભાદરવા શુક્લપક્ષ ચતુર્થીએ છે



આ વર્ષે 27 ઓગસ્ટ બુધવારે ગણેશ ચતુર્થી છે



ગણેશ ચતુર્થી ચાતુર્માસ દરમિયાન આવે છે



ગણેશની પૂજા વિના કોઇ શુભ કાર્ય નથી થતું



ગણેશજીની પૂજા કરીને શુભ કાર્યનો થાય છે પ્રારંભ



ગણેશ ચતુર્થીનો ઉત્તમ મુહૂર્ત છે



આ દિવસે ગૃહ પ્રવેશ કરવો ઉત્તમ છે