Hanuman Jayanti: હનુમાનજીને કેમ કહે છે કળયુગના જાગૃત દેવતા?

Published by: gujarati.abplive.com

હનુમાનજીને શ્રીરામે ચિરંજીવીનું આપ્યું હતું વરદાન

Published by: gujarati.abplive.com

તેથી હનુમંત ચિરંજીવી છે

Published by: gujarati.abplive.com

હનુમાન ભક્તને શીઘ્ર મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તેથી કળયુગના જાગૃત દેવ કહેવાય છે

Published by: gujarati.abplive.com

હનુમાનજીની સાઘનાથી ભય, રોગ અને કષ્ટ દૂર થાય છે

Published by: gujarati.abplive.com

હનુમાનને અનેક દેવતાના મળ્યાં છે આશિષ

Published by: gujarati.abplive.com

દેવતાઓએ પણ અજર અમરનું આપ્યું છે વરદાન

Published by: gujarati.abplive.com

કળયુગમાં નકારાત્મક શક્તિનો વધી રહ્યો છે પ્રભાવ

Published by: gujarati.abplive.com

કળયુગના જાૃગત દેવ અનિષ્ટથી કરે છે રક્ષણ

Published by: gujarati.abplive.com

ભૂત પિશાચ નિકટ નહિ આવે

Published by: gujarati.abplive.com

મહાવીર જબ નામ સુનાવે

Published by: gujarati.abplive.com