ગણેશ ચતુર્થીના પર ચંદ્રમાના દર્શન કેમ ન કરવા



ગણેશ ચતુર્થી ભાદરવા શુક્લપક્ષ ચતુર્થીએ છે



આ વર્ષે 27 ઓગસ્ટ બુધવારે ગણેશ ચતુર્થી છે



ગણેશ ચતુર્થી પર ન કરશો ચંદ્ર દર્શન



આ દિવસે ચંદ્ર જોવાથી ખોટો આરોપ લાગે છે



પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશ



માતાના આદેશ પર ઘર બહાર પહેરો કરતા હતા



ભગવાને મહાદેવના પણ અંદર પ્રવેશ ન આપ્યો



ગુસ્સામાં શિવજીએ ગણશજીનું શિર કાપ્યું



બાદ પાર્વતીના કહેવાથી જીવનદાન આપ્યું



ગણેશને હાથીનું મુખ આપીને જીવિત કર્યા



આ જોઇ ચંદ્રમાએ તેના રૂપનો મજાક કર્યો



ગણેશજીએ ચંદ્રમાને શાપ આપ્યો



બાદ ચંદ્રમા કાળા થયા રૂપનું ઘમંડ ઉતર્યું



ચંદ્રમાએ ગણેશજીની માફી માગી હતી



બાદ ગણેશજીએ કહ્યું કે શ્રાપ નહિ ઉતરે



શ્રાપ એક દિવસ માટે રહશે



ગણેશ ચતુર્થીએ ચંદ્રના કોઇ ન કરે દર્શન



આવું કરનારન પર ખોટો આરોપ લાગશે