પિતૃપક્ષમાં આ ચીજને જોવું મનાય છે શુભ



પિતૃ પક્ષમાં કાળી ગાય જોવી શુભ છે



કાગડાનું ઘરના આંગણામાં આગમન થવું



ગાયનું રંભાવવું શુભ મનાય છે



કાળી કીડીઓનું દેખાવવું શુભ છે



કરમાઇ ગયેલા પ્લાન્ટનું ખીલી જવું



સપનમાં પૂર્વજોનું ખુશ ખુશાલ દેખાવું



પિતરો આ દ્રારા શુભ સંકેત આપે છે



પિતરો તમારાથી સંતુષ્ટ હોવાનો છે આ સંકેત