રાધા અષ્ટમી ક્યારે? રાધાને કેમ કહેવાય છે કિશોરી?



રાધા અષ્ટમી શુક્લપક્ષની અષ્ટમી તારીખે છે



31 ઓગસ્ટ રવિવારે રાધા અષ્ટમી મનાવાશે



રાધાને કેમ કહેવાય છે કિશોરી કહેવાય છે



કૃષ્ણના પ્રેમમાં દિવાની રાધા



આજીવન કિશોરાવસ્થામાં જ રહી



ઋષિ અષ્ટાવક્રે રાધાને વરદાન આપ્યું હતું



કિશોરી રહેવાનું વરદાન આપ્યું હતું



તેથી રાધાને કિશોરી કહેવાય છે