Vastu Tips: તુલસીનો છોડ કઇ દિશામાં રાખવો શુભ?

Published by: gujarati.abplive.com

તુલસીનો છોડ ઘર માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

વાસ્તુ અનુસાર તુલસી પૂર્વ દિશામાં રાખવો શુભ છે

Published by: gujarati.abplive.com

ઉત્તર-પૂર્વ ખૂણો તુલસી માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે

Published by: gujarati.abplive.com

દક્ષિણ દિશામાં તુલસી રાખવાથી નકારાત્મક અસર થાય છે

Published by: gujarati.abplive.com

તુલસીના છોડથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે

Published by: gujarati.abplive.com

દરરોજ તુલસી પૂજન કરવાથી સકારાત્મક ઊર્જા વધે છે

Published by: gujarati.abplive.com

તુલસીને હંમેશા સ્વચ્છ અને ખુલ્લી જગ્યાએ રાખો

Published by: gujarati.abplive.com

ઘરના આંગણામાં તુલસી વાવવું શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તુલસીની પાસે કચરો કે જૂની વસ્તુઓ ન રાખો

Published by: gujarati.abplive.com

યોગ્ય દિશામાં તુલસી રાખવાથી સુખ-સમૃદ્ધિ મળે છે

Published by: gujarati.abplive.com