રાશિ અનુસાર વિઘ્નહર્તાને ધરાવો આ ભોગ મેષ- વૃષભે બુંદીના લાડુનો ધરાવવો થાળ મિથુન રાશિના લોકોએ મગના લાડુ ધરાવવા કર્ક રાશિના જાતકે માવાના લાડુ ધરાવવા જોઇએ સિંહ રાશિના લોકોએ ગોળના લાડુ પ્રસાદ કરવો કન્યા રાશિના લોકોએ મગની દાળનો હલવો ધરાવવો તુલા રાશિઓ ગણેશને નારિયેળ લાડુ ધરાવવા વૃશ્ચિક રાશિના લોકોએ બેસનના લાડુ ધરાવવા ધનુ -મકરે બેસન લાડુ ધરાવવા કુંભ સૂકા મેવા અને મીન મોતીચૂર ધરાવવા