ગણપતિને ઘરે લાવ્યા બાદ ન કરો આ ભૂલો ઘરમાં એકલા ગણપતિને ન છોડો ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવો ગણેશજીની પીઠ દેખાઇ તેમ સ્થાપના ન કરો. ઘરમાં પવિત્રતા અને સાત્વિક માહોલ જાળવો રસોડામાં ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરો દક્ષિણ દિશામાં મુખ રહે તેમ ન સ્થાપના કરો કોઇ સાથે દિલ દુભાઇ તેવો વ્યવહાર ન કરવો ગણેશ પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે.