નારિયેળના આ ઉપાય અપાવશે સમૃદ્ધિ ગૃહ કંકાશને દૂર કરવા માટે નારિયેળનો કરો પ્રયોગ 21વાર નારિયેળને માથા પરથી ઉતારીને હવનમાં સ્વાહા કરો ધન લાભ માટે શુક્રવારે નારિયેળ લક્ષ્મીજીને કરો અર્પણ બિઝનેસમાં લાભ મેળવવા માટે નારિયેળ વૃષ્ણને કરો અર્પણ રોગથી મુક્તિ મેળવવા નારિયેળની ખીર વિષ્ણુને કરો અર્પણ શનિ દોષમાંથી મુક્તિ માટે શનિદેવને 5 નારિયેળ અર્પણ કરો નજર દોષને દૂર કરાવા મંગળવારે નારિયેળ હનુમંતને કરો અર્પણ નારિયેળના આ ઉપાયથી જીવનનની સમસ્યા થશે દૂર