મેષ રાશિઃ આ સપ્તાહે ધન લાભ થઈ શકે છે. તમારી પ્રતિભા લોકોને પ્રભાવિત કરશે. વૃષભ રાશિઃ મન પ્રસન્ન રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. ધનની પ્રાપ્તિ થઈ શકે છે. મિથુન રાશિઃ મુસાફરીનો યોગ છે. જીવનસાથીનો સહયોગ મળશે. સન્માનમાં વધારો થશે. કર્ક રાશિઃ ક્રોધથી બચજો. સંતાનના સ્વાસ્થ્યને લઈ ચિંતા રહેશે. સિંહ રાશિઃ સપ્તાહની શરૂઆત તણાવથી થઈ શકે છે. પરંતુ આ સપ્તાહે લાભની સ્થિતિ બને છે. કન્યા રાશિઃ કામનું ભારણ વધશે. બોસનો સહયોગ મળશે. કઈંક નવું કરી શકો છો. તુલાઃ આ સપ્તાહે અચાનક હાનિ થઈ શકે છે. લેણદેણના મામલે સાવધાની રાખજો. વૃશ્ચિક રાશિઃ ઈજા થઈ શકે છે. જો જુની બીમારી હોય તો બેદરકારી ન દાખવતાં. ધન રાશિઃ જૉબમાં સફળતા મળી શકે છે. પ્રમોશનની પણ શક્યતા છે. મકર રાશિઃ પરિશ્રમનું ફળ મળશે. આ સપ્તાહે મોટા મૂડી રોકાણથી બચજો. કુંભ રાશિઃ ઓફિસમાં માન સન્માન વધશે. કોઈ નવી ડીલથી લાભ થઈ શકે છે. મીન રાશિઃ આ સપ્તાહે ધનનો વ્યય થઈ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખજો.