ચિત્રાંગદાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે


આ તસવીરોમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે


પાર્ટી માટે અભિનેત્રીનો આ લુક બેસ્ટ છે


ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ડ્રેસમાં સુંદર લાગી રહી છે


ચિત્રાંગદા સિંહનો હોટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે


તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે


ચિત્રાંગદા સિંહ પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે


45 વર્ષની ઉંમરે પણ ચિત્રાંગદા સુંદરતાના મામલે યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે


ચિત્રાંગદાનો દરેક લુક ફેન્સને ખુબ પસંદ આવે છે


(All Photo Instagram)