કારમાં આ 8 સેટિંગ્સ બદલશો તો માઈલેજ વધી શકે

Published by: gujarati.abplive.com

ટાયર પ્રેશર યોગ્ય રાખો, ઓછું પ્રેશર માઈલેજ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

કારમાં જરૂરી ન હોય તો Eco Mode ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com

ACને સતત ખૂબ ઓછા તાપમાને ચલાવવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી કાર ઊભી હોય ત્યારે એન્જિન ચાલુ રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

કારમાં અનાવશ્યક સામાન રાખશો નહીં, વધારું વજન માઈલેજ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

શક્ય હોય ત્યાં સુધી સ્મૂથ અને સ્થિર સ્પીડ જાળવો

Published by: gujarati.abplive.com

વારંવાર અચાનક બ્રેક અને ઝડપી એક્સિલરેશન કરવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

કારની સર્વિસ અને એન્જિન ઓઈલ સમયસર બદલાવતા રહો

Published by: gujarati.abplive.com

આદતો અને સેટિંગ્સમાં નાના ફેરફારથી ફ્યુઅલ બચાવવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com