ચોમાસામાં ઇ વ્હિકલ કેટલું સેફ છે?

Published by: gujarati.abplive.com

ચોમાસામાં ઇ-વ્હિકલ ચલાવવું સામાન્ય રીતે સુરક્ષિત છે

Published by: gujarati.abplive.com

જો કે સાવચેતી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

પાણી ભરાયેલા રસ્તા પર ઇ-વ્હિકલ ચલાવવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ઇલેક્ટ્રિકલ કનેક્શનને પાણીથી બચાવવું સૌથી મહત્વનું છે.

Published by: gujarati.abplive.com

ચાર્જિંગ પોર્ટમાં પાણી હોય ત્યારે વાહન ચાર્જ ન કરો

Published by: gujarati.abplive.com

ભીના હાથથી ચાર્જર કે ઇલેક્ટ્રિકલ કનેક્શનને સ્પર્શ ન કરો.

Published by: gujarati.abplive.com

વરસાદ બાદ બ્રેક, ટાયર અને લાઇટ્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે તપાસો.

Published by: gujarati.abplive.com

ચાર્જર અને કેબલમાં કટ, નુકસાન કે પાણીના નિશાન હોય તો તેનો ઉપયોગ ન કરો

Published by: gujarati.abplive.com

કંપની દ્વારા આપવામાં આવેલી ચાર્જિંગ સિસ્ટમ અને સૂચનાઓનું જ પાલન કરો.

Published by: gujarati.abplive.com

ભારે વરસાદમાં સલામતીને પ્રાથમિકતા આપો

Published by: gujarati.abplive.com

અને જરૂરી હોય તો મુસાફરી મુલતવી રાખો.

Published by: gujarati.abplive.com