કાર ખરીદતા પહેલા આ 10 વાતો જરૂર ચેક કરો

Published by: gujarati.abplive.com

કારનું માઇલેજ અને વાસ્તવિક ફ્યુઅલ ખર્ચ તપાસો.

Published by: gujarati.abplive.com

કારની સેફ્ટી રેટિંગ અને એરબેગ્સ વિશે માહિતી મેળવો.

Published by: gujarati.abplive.com

એન્જિનની કામગીરી અને મેન્ટેનન્સ ખર્ચ વિશે જાણો.

Published by: gujarati.abplive.com

કારમાં મળતા ફીચર્સ અને ટેક્નોલોજી તમારી જરૂરિયાત મુજબ છે કે નહીં તે જુઓ.

Published by: gujarati.abplive.com

કારની વોરંટી અને સર્વિસ પેકેજની શરતો તપાસો.

Published by: gujarati.abplive.com

તમારી જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ, ડીઝલ, CNG કે ઇલેક્ટ્રિક વિકલ્પ પસંદ કરો.

Published by: gujarati.abplive.com

કારની રીસેલ વેલ્યુ વિશે પણ અગાઉથી માહિતી મેળવો.

Published by: gujarati.abplive.com

ખરીદી પહેલાં કારની ટેસ્ટ ડ્રાઇવ જરૂર લો.

Published by: gujarati.abplive.com

અંતે લોન, EMI, ઇન્શ્યોરન્સ અને અન્ય છુપાયેલા ચાર્જિસ ચેક કરો.

Published by: gujarati.abplive.com