અવનીત કૌરે સિરિયલ 'અલાદ્દીન'માં યાસ્મીનનો રોલ કર્યો હતો

અવનીત તેની એક્ટિંગ કરતાં વધુ બોલ્ડનેસના કારણે લાઈમલાઈટમાં રહે છે.

માત્ર 20 વર્ષની ઉંમરે અવનીત કૌરે મોટુ નામ કમાવ્યું છે

દુબઈ પહોંચતાની સાથે જ અભિનેત્રીએ બોલ્ડનેસની હદ વટાવી છે

અવનીતે માલદીવના વેકેશનની બિકીની પહેરેલી તસવીર પણ શેર કરી હતી

અવનીત દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનીત

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે (All Photos-Instagram)