બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ક્રિતિ સેનનનો જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ



કેમેરા સામે કિલ્લર પોઝ આપી રહી છે અભિનેત્રી



અભિનેત્રી પોતાની ફેન્સ સેન્સ માટે જાણીતી છે



નવા ફોટોશૂટની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે



ક્રિતિના ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે



અભિનેત્રી દરેક લુકમાં સુદર લાગે છે



આ પહેલા ક્રિતિએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી હતી



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ રહે છે અભિનેત્રી



પોતાના ગ્લેમરસ અદાથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી (All Photos-Instagram)