લેટેસ્ટ લુકમાં જોવા મળી સોનાક્ષી

મિની ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે સોનાક્ષી સિન્હા

પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

સોનાક્ષી ફિલ્મો ઉપરાંત તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે

અભિનેત્રી ભારતીય પોષાકમાં પણ સુંદર લાગે છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

સોનાક્ષી દરેક લૂકમાં કહેર વર્તાવે છે(All Photos-Instagram)