અવનીત કૌર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

અવનીત પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે

અવનીતનો દરેક અંદાજ તેના ચાહકોને પસંદ આવે છે

અવનીતે આ વખતે બોલ્ડ ફોટો શેર કર્યા છે

અવનીતે ડીપ નેક બ્લેક ટોપમાં કરાવ્યું ફોટોશુટ

અવનીતે આ ડ્રેસમાં પોતાનો જલવો બતાવ્યો

અવનીત પોતાના લૂકથી ફેન્સને ચોંકાવી દે છે.

અવનીત હંમેશા હેડલાઈન બનાવે છે

અવનીત ટૂંક સમયમાં બોલીવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે

અવનીત નવાજુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મમાં જોવા મળશે