પોતાની સિઝલિંગ બોડી માટે જાણીતી છે જેકલીન જેકલીનની ફિટનેસના દરેક લોકો દિવાના છે અભિનેત્રી પોતાની ડાયેટનું ખુબ ધ્યાન રાખે છે સવારે ગ્રીન જ્યૂસ પીને દિવસની શરૂઆત કરે છે અભિનેત્રી જેકલીન યોગ પણ કરે છે ફિટનેસ જાળવવા પોલ ડાન્સ પર કરે છે જેકલીન 2-2 કલાક વર્ક આઉટ સાથે હેલ્ધી ડાયેટ લે છે અભિનેત્રી અભિનેત્રીના ફિટનેસ શેડ્યુલમાં પ્રાણાયામ અને એક્સરસાઈઝ સામેલ છે જીમમાં પણ કલાકો પરસેવો પાડે છે જેકલીન પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી