અક્ષર પટેલ 26 જાન્યુઆરીએ વડોદરામાં મેહા પટેલ સાથે લગ્ન કર્યા ગુજરાતી રીત રિવાજ પ્રમાણે તેમના લગ્ન થયા. મેહાને વરમાળા પહેરાવતો અક્ષર પટેલ લગ્ન બાદ મેહા પટેલે પોસ્ટ કરેલી તસવીર ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે લગ્નમાં હાજરી આપી હતી ટીમ ઈન્ડિયાના ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ લગ્નમાં હાજરી આપી હતી લગ્ન બાદ અક્ષર પટેલ અને મેહા પટેલ મોહમ્મદ કૈફ સાથે અક્ષર પટેલ