આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

લગ્ન બાદ આ કપલ પહેલીવાર સાથે જોવા મળ્યું છે.

આથિયા અને કેએલ રાહુલે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા શેર કર્યા છે.

ફોટોમાં તમે જોઈ શકો છો કે કેએલ રાહુલ ક્યાંક આથિયાનો હાથ પકડી રહ્યો છે તો ક્યાંક તેના કપાળ પર ચુંબન કરી રહ્યો છે.



આ તસવીરમાં કપલ એકબીજામાં ખોવાયેલુ જોવા મળે છે.

ફોટા જોઈને સમજાય છે કે કપલ એક સાથે કેટલું ખુશ છે

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

IPL 2023 પછી કે. આલે. રાહુલ અને આથિયા શેટ્ટી દ્વારા મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

કેએલ રાહુલના સસરા સુનીલ શેટ્ટીએ હાથ જોડી તમામનો આભાર માન્યો હતો.

Thanks for Reading. UP NEXT

ટુંકા ટચ કપડામાં ક્રિકેટરની બહેનનો હોટ અવતાર

View next story