બનિતા સંધુ શાનદાર લૂકમાં જોવા મળી



બ્લૂ જિન્સ અને ટોપમાં જોવા મળી



શાનદાર લૂકમા એક્ટ્રેસ કેમેરામાં કેદ થઈ



અભિનેત્રીએ આપ્યા સુંદર પોઝ



બનિતા સંધુ એપી ધિલ્લોન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં



બનિતાએ એપી ધિલ્લોન સાથે સંબંધોની પુષ્ટિ કરી છે



ફિલ્મ 'ઓક્ટોબર'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું



બનિતા વરુણ ધવનની ફિલ્મમાં જોવા મળી હતી



હાલ તો એક્ટ્રેસ સુંદર લૂકને લઈ ચર્ચામાં



કેઝ્યૂલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે