અભિનેત્રી અમીષા પટેલ આજે પણ એટલી જ સુંદર છે

અમીષાની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ હતી

અમીષાએ ઘણી બ્લોકબસ્ટર રોમેન્ટિક થ્રિલર ફિલ્મોમાં કામ કર્યું છે.

અમીષાએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અમીષાની સુપરહિટ ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' હતી

અમીષાનો આજે પણ દબદબો છે

45 વર્ષની અમીષાએ હજુ લગ્ન કર્યા નથી

અમીષા એક્ટર અક્ષય કુમાર સાથે ભૂલ ભુલૈયામાં જોવા મળી હતી.

અમીષાની આગામી ફિલ્મ તૌબા તેરા જલવા હૈ છે.

અમીષાની સ્મિત આજે પણ ચાહકોનું દિલ જીતી લે છે

આ ફોટામાં અમીષા ખૂબ જ સુંદર લાગી રહી છે