લેટેસ્ટ ફોટોશૂટમાં ફરી એકવાર રશ્મિએ લેધર પેન્ટ અને ડીપ નેક ક્રોપ ટોપ પહેરીને સિઝલિંગ લુક બતાવ્યો છે.

રશ્મિ દેસાઈ તેના સ્ટાઇલિશ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની સ્ટાઈલ જોઈને ચાહકો નજર હટાવી શકતા નથી.

રશ્મિ દેસાઈએ વર્ષ 2006માં સિરિયલ રાવણથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઘણા શોમાં જોવા મળી હતી.

રશ્મિ દેસાઈ ભોજપુરી, ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે.

રશ્મિ દેસાઈના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. આ જ કારણ હતું કે અભિનેત્રીએ 16-17 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું.

રશ્મિએ પોતાના કરિયરની શરૂઆત આસામી ફિલ્મથી કરી હતી. પરંતુ તેનાથી તેને ઓળખ મળી નહોતી.