કાજોલ બેસ્ટ બોલિવૂડ એક્ટ્રેસ છે

47 વર્ષની ઉંમરે પણ તે ખૂબસૂરત છે

કાજોલ મેકઅપને હટાવવાનું નથી ભૂલતી નથી

કાજોલ સીટીએમ રૂચીનને અચૂક ફોલો કરે છે

CTM એટલે ક્લિન્ઝિંગ, ટોનિંગ, મોશ્ચરાઇઝર

સ્કિનને હાઇડ્રેઇટ રાખવા દિવસમાં 10 ગ્લાસ પાણી પીવે છે

સનસ્ક્રિન લગાવ્યાં વિના ક્યારેય પણ ઘરની બહાર નથી જતી

કાજોલને ફિશ ખાવી ખૂબ જ પસંદ છે, જે સ્કિન માટે બેસ્ટ છે

ફિશમાં ઓમેગા-3 હોય છે, જે સ્કિન માટે બેસ્ટ ફૂડ છે

કાજોલ રોજ એક કલાક એક્સરસાઇઝ પણ કરે છે

તે સમયસર ઊંઘે છે અને જાગે છે, 8 કલાકની ઊંઘ લે છે

કાજોલ માને છે કે, દિવસમાં એક વખત ખડખડાટ હસવું જરૂરી

ખડખડાટ હસવું સ્કિન માટે હેલ્ધી છે,