જાણો હિના ખાનની ગ્લોઇંગ સ્કિનનું રાજ હિના ખાન ખાવાની ખૂબ જ શોખીન છે તે દરેક ફૂડ ટ્રાય કરે છે અને કોઇ પરેજી નહી રાખતી તેને રસોઇ બનાવવી પણ ખૂબ જ ગમે છે હિના લિકવિડ ડાયટને વધુ ફોલો કરે છે સ્કિનને હાઇડ્રેઇટ રાખવા રોજ 4 લિટર પાણી પીવે છે વેજ અને નોનવેજ બંને ફડ તેના પસંદ છે સ્કિને હેલ્થી રાખવા માટે તે રોજ એક આંબળા ખાય છે તે ખાંડનું બિલકુલ જ સેવન નથી કરતી તે રોજ એક બાઉલ દહીં પણ ખાઇ છે