અનાનસના સેવનથી સ્કિનની બ્યુટી વધે છે. અનાનસ વિટામિન ‘C’ નો ઉત્તમ સ્ત્રોત છે. જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ખીલને દૂર કરવાની સાથે સ્કિનને હાઇડ્રેઇટ રાખે છે. અનાનસના સેવનથી સ્કિન ગ્લોઇંગ બને છે. અનાનસનું ફેસમાસ્ક ચહેરા પર પ્રાકૃતિક નિખાર લાવે છે. અનાનસના સેવનથી ત્વચાના ડાઘ ધબ્બા દૂર થાય છે. અનાનસમાં એન્ટીઓક્સિડન્ટસની ભરપૂર માત્રા છે. જે શરીરને સાફ કરીને કોશિકાના ક્ષયને રોકવામાં કારગર છે. અનાનસ સરળતાથી વેઇટ લોસ કરવામાં પણ કારગર છે.